અંકલેશ્વર કેર એન્ડ ક્યોર હોસ્પિટલ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

આ કેમ્પમાં ડો.અભિષેક ટાપુરીયા,ડો.હિતેષ થવાણી,ડો રોશની દવે અને ઇનરવ્હીલ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો 45 મહિલાઓએ લાભ લીધો

New Update

રવિયાર તારીખ 17મી જુલાઇના રોજ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ અને ઇનરવ્હીલક્લબ દ્વારા અંકલેશ્વર ખાતે વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. કેમ્પનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો.અભિષેક ટાપુરીયા,ડો.હિતેષ થવાણી,ડો રોશની દવે અને ઇનરવ્હીલ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો 45 મહિલાઓએ લાભ લીધો હતો 

Advertisment