ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી મળી મોટી રાહત, 12 જૂન સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે
ડેડિયાપાડાના બોગજ ગામના નિવાસે વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે.
ડેડિયાપાડાના બોગજ ગામના નિવાસે વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે.
મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે.
જરૂરિયાતમંદ 100થી વિદ્યાર્થીઓને બુટ અને મોજાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું
પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ. પટેલના માર્ગદર્શન સૂપેરે કામગીરી પાર પાડવામાં આવી
46 જેટલા અધિકારીઓએ અને 230 પોલીસ કર્મીઓએ લેબર કોલોની, ગોડાઉન, વેર હાઉસ અને બંધ કંપનીઓ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું.
અદ્યતન તબીબી સેવાઓને દર્દીઓને પુરી પાડવા માટે મહા અષ્ટમીના પાવન દિવસે અલાયદું કાર્ડિયાક કેર યુનિટ (CCU ) શરૂ કરવામાં આવ્યું
આગામી દિવસોમાં ચક્કાજામ કરવા સાથે વીજ કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.