ભાજપ દ્વારા ગુજરાતનાં લોકસભા મતદાન ક્ષેત્ર માંથી વધુ ચાર નામ જાહેર કરાયા

New Update
ભાજપ દ્વારા ગુજરાતનાં લોકસભા મતદાન ક્ષેત્ર માંથી વધુ ચાર નામ જાહેર કરાયા

ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે તેની તેર(13)મી સૂચી બહાર પાડી છે, ગુજરાત લોકસભા ચૂંટણી માટે તેમણે ચાર નામો નિર્ધારિત કર્યા છે.

પાટણના લોકસભા મતદારક્ષેત્રમાંથી ભરતસિંહ ઠાકુર અને જુનાગઢના મતદાન ક્ષેત્રમાંથી રાજેશભાઈ ચુડાસમાને સ્થાન અપાયું છે. મિતેશભાઈ પટેલ ને આણંદ અને ગીતાબેન રાઠવાને છોટા ઉદયપુરની બેઠક માટે મતદાન ક્ષેત્ર પરથી નિર્ધારિત કર્યા છે.

આ સિવાય ભાજપે રાજ્ય વિધાનસભાની પેટા-ચૂંટણી માટે એક ઉમેદવારની પણ જાહેરાત કરી છે.

Latest Stories