/connect-gujarat/media/post_banners/8e829e4b33c6602969077ee3d98114a65cefeab0725ceb80779c82702effc7b8.webp)
ગુજરાત રાજ્યમાં વધુ એકવાર GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 21 કંપની ઉભી કરી ખોટા બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાતી હતી, જેમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ભંગારના વેપારમાં કરોડના કૌભાંડની આશંકાએ GSTની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુદા જુદા સ્થળે 12 જગ્યાઓ પર GST વિભાગે દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં GSTના દરોડા પાડવામાં આવ્યા છે. જુદા જુદા સ્થળે 12 જગ્યાઓ પર GST વિભાગે દરોડા પાડ્યાં છે. GST વિભાગે રાજ્યમાં અલગ અલગ શહેરોમાં દરોડા પાડ્યાં હતા. ભંગારના વેપારમાં કરોડના કૌભાંડની આશંકાએ GST વિભાગે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં 12 જગ્યાઓ પર GST વિભાગે દરોડા પાડ્યા છે. સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું વાત સામે આવી છે.