વડોદરા વડોદરા : કાર એસેસરીઝ વેંચતા વિક્રેતાઓ પર GST વિભાગની કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ... વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સ્ટેટ GST વિભાગ દ્વારા અવારનવાર દરોડા પડવામાં આવતા હોય છે. By Connect Gujarat 28 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: GST વિભાગે બિલ વગરના ચાર ટ્રક ઝડપી લીધા, તપાસ શરૂ કરવામાં આવી ભાવનગર ચોકડી સહિતના હાઈવે રોડ પર બિલ વગર ચાલતા ટ્રકોને રોકી તેની પાસેથી યોગ્ય દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા. By Connect Gujarat 21 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : GST વિભાગના ચાર અધિકારીની બદલી, રાજ્યમાં 76 જીએસટી અધિકારીની બદલી કરવામાં આવી રાજ્યમાં 76 જીએસટી અધિકારીની બદલી કરવામાં આવી ત્યારે ભાવનગરના ચાર જીએસટી અધિકારીની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે By Connect Gujarat 01 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રૂ. 800 કરોડથી વધુનું કૌભાંડ GST વિભાગે ઝડપી પાડ્યું, શ્રમિકોના નામે બનાવી હતી બોગસ પેઢીઓ... 800 કરોડથી વધારેના બિલિંગ કરીને રૂ. 114 કરોડની કરચોરી કરી હોવાનું GST વિભાગની તપાસમાં બહાર આવ્યું By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : 75 પેઢીઓમાં GSTએ બોલાવ્યો સપાટો, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા... સુરતની 75 પેઢીઓના 112 સ્થળોએ GST વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. GST વિભાગની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ રાજ્યમાં ૧૮૦૦૦ કરદાતાઓને જીએસટી વિભાગની નોટિસથી ફફડાટ રાજ્યના જીએસટી વિભાગે ફરી એકવાર તવાહી બોલાવી છે. અમદાવાદમાં અંદાજે 4 હજાર અને રાજ્યના 18 હજાર કરદાતાને 2016-17ના વર્ષની સર્વિસ ટેક્સ ભરવાની નોટિસ પાઠવી છે. By Connect Gujarat 17 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ ગુજરાતના અલગ અલગ શહેરોમાં GST વિભાગની મોટી કાર્યવાહી, 12 લોકોની ધરપકડ… રાજ્યમાં વધુ એકવાર GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. By Connect Gujarat 05 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ACB ટ્રેપથી બચવા GST ઇન્સ્પેક્ટર ફરિયાદીને કાર સાથે ઢસડ્યા બાદ ફરાર થયો અમદાવાદ જીએસટી અધિકારીએ સર્જ્યો અકસ્માત, એસીબી ટ્રેપની જાણ થતા કાર ભગાવતા મારી ટક્કર. By Connect Gujarat 02 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn