પોસ્ટ વિભાગની સોવેરિયન ગોલ્ડ સ્કીમમાં 6 કિલો ગોલ્ડની ખરીદી સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું “સુરત”
રાજ્યમાંથી છેલ્લા 5 દિવસમાં રૂ. 19.17 કરોડનું 30 કિલો સોનું વેચાયું હતું. જેમાં સુરત 6 કિલો ગોલ્ડની ખરીદી સાથે ફરી પ્રથમ ક્રમે
રાજ્યમાંથી છેલ્લા 5 દિવસમાં રૂ. 19.17 કરોડનું 30 કિલો સોનું વેચાયું હતું. જેમાં સુરત 6 કિલો ગોલ્ડની ખરીદી સાથે ફરી પ્રથમ ક્રમે
સરકારી તેલ કંપનીઓએ દેશના સ્થાનિક બજારો માટે તેલના નવા ભાવ જાહેર કર્યા છે.
શેરબજારમાં આજે ગુરુવારે (21 ડિસેમ્બર) સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 414 પોઈન્ટના ઘટાડા સાથે 69,920 પર ખુલ્યો હતો.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 365 રૂપિયા મોંઘુ થઈને 62,449 રૂપિયા પર પહોંચી ગયું છે
ઓક્ટોબર 2023માં વાહન લોનમાં 167%નો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન હાઉસિંગ લોનની વૃદ્ધિ 102.14% નોંધાઈ