આવતા અઠવાડિયે બજારની કેવી રહેશે ચાલ?, આ પરિબળો પણ મહત્વપૂર્ણ રહેશે..!
આગામી સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ અસ્થિર બની શકે છે. રોકાણકારો રિટેલ અને જથ્થાબંધ ફુગાવા સાથે વેપાર ખાધ જેવા મુખ્ય આંકડાઓ પર નજર રાખશે.
આગામી સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ અસ્થિર બની શકે છે. રોકાણકારો રિટેલ અને જથ્થાબંધ ફુગાવા સાથે વેપાર ખાધ જેવા મુખ્ય આંકડાઓ પર નજર રાખશે.
એર ઈન્ડિયાએ ગુરુવારે પોતાનો નવો લોગો જાહેર કર્યો. ટાટા ગ્રુપની એરલાઇન 15 મહિનાથી એના પર કામ કરી રહી હતી.
ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બુધવારે 115મી બેઠક મળી હતી.
તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા ગૃહિણીનો માટે વધુ એક માઠા સામાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે.