સિંગતેલના ભાવમાં ભડકો, ત્રણ દિવસમાં 130 રૂપિયાનો થયો વધારો
રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
અદાણી જૂથ પર હિંડનબર્ગ રિપોર્ટનો મામલો હવે સેબી સુધી પહોંચ્યો છે. સેબી આ મામલે 15 ફેબ્રુઆરીએ નાણા મંત્રાલયને રિપોર્ટ સોંપશે.
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 મહિનામાં ભારે ઉછાળો આવ્યો છે. સોના ભાવમાં છેલ્લા 3 મહિનામાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
સ્થાનિક શેરબજારમાં ફરી વેચવાલીનો દબદબો રહ્યો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 150 પોઈન્ટ ગગડ્યો હતો
Yahoo Inc પર છટણી ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની 20 ટકાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ફરી એક વખત વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.
બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો.