વધુ

  શિક્ષણ

  video

  સુરત: આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી વિંગ દ્વારા નર્મદા યુનિવર્સિટીમાં કરાય તાળાબંધી, જુઓ કેમ

  વિદ્યાર્થીઓને ટેબ્લેટ નહીં આપવામાં આવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે આપ પાર્ટીના વિદ્યાર્થી વિંગ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા ટેબલેટ આપવામાં આવતો હોય છે પરંતુ વિધાર્થીઓ પાસેથી...
  video

  ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વેરા નિરિક્ષકની ભરતી માટે લેવામાં આવી પરીક્ષા

  રાજયમાં શાળાઓ અને કોલેજોમાં ફીઝીકલી શિક્ષણકાર્યનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વેરા નિરિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી.....ગુજરાત જાહેર સેવા આયોગના ઉપક્રમે રવિવારના રોજ વેરા નિરિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી...

  ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના અંગે સેમિનાર યોજાયો

  ભરૂચના ઝાડેશ્વર વિસ્તરમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે જન ઔષધી સ્ટોર વિશેની માહિતી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓ માટે જેનરીક દવાનું યોગ્ય ભાવે વેચાણ, બજારમાં ઉપલબ્ધ દવાઓ અને જન ઔષધી સ્ટોર પર...
  video

  સુરત : ધો-6થી 8ના અભ્યાસ વર્ગો પુનઃ શરૂ કરાયા, શિક્ષકોએ વિદ્યાર્થીઓનું ફૂલોથી સ્વાગત કરી આવકાર્યા

  રાજ્યભરમાં આજથી શાળાઓમાં ધોરણ 6થી 8ના અભ્યાસ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શાળાએ આવી પહોચ્યા હતા, ત્યારે શિક્ષકો દ્વારા ફૂલોથી સ્વાગત કરી તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. રાજ્યભરમાં કોરોના કાળ...

  KIITના ડૉ.સામંતના સહયોગથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા શરૂ કરશે કાયદાની અનોખી ઈન્સ્ટીટ્યૂટ

  બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961 (Advocates Act, 1961) હેઠળ સંસદ દ્વારા બનાવાયેલી એક બંધારણીય સંસ્થા છે.
  video

  ભરૂચ: શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વાલીઓનો વિરોધ, જુઓ સરકારના કયા નિર્ણયથી વાલીઓમાં રોષ

  ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે આર.ટી.ઇ. એક્ટમાં શાળા પ્રવેશ માટે સુધારો કરી હવે પહેલી જૂને જે બાળકના છ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા બાળકને જ શાળામાં પ્રવેશ મળશે તેવો પરિપત્ર જારી કરતા ભરૂચના વાલીઓએ વિરોધ નોધાવી જિલ્લા...
  video

  ભરૂચ: વેલેનટાઇન વિકમાં કોલેજોમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ, જુઓ વિધ્યાર્થીઓએ શું કહ્યું

  કોરોના મહામારી વચ્ચે વેલેન્ટાઇન વીકમાં આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિધ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય પર બ્રેક વાગી હતી અને ઓનલાઇન શિક્ષણ શરૂ...
  video

  ભરૂચ : નર્મદા કોલેજ ખાતે 12મીએ ઇ- કોન્ફરન્સ યોજાશે, વિશ્વના જાણીતાં 96 લેખકો જોડાશે

  ભરૂચની નર્મદા કોલેજ ખાતે ઇન્ટરનેશનલ લેવલ ઇ- કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વને ભારે આર્થિક,પર્યાવરણીય અને સામાજિક હાનિ પહોંચી છે. ત્યારે આવી કોઈ નાજુક પરિસ્થિતિ ઉદભવે તે પહેલાં તેની સામે ટકી શકાય તે...
  video

  વડોદરા : ફી નિયમનના કાયદાનું 4 શાળાએ કર્યું ઉલ્લંઘન, વધારાની ફી પરત કરવા એફ.આર.સી. સમિતિનો આદેશ

  ગુજરાત સરકારના ફી નિયમનના કાયદાની પરવા કર્યા વગર વધારાની ફી વસુલનાર વડોદરા શહેરની 4 શાળાઓને એફ. આર.સી. સમિતિ દ્વારા વધારાની ફી પરત કરવાના આદેશ સાથે દંડની વસૂલાત કરાતા વાલીઓમાં ખુશી જોવા મળી છે. ગુજરાત...
  video

  ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ

  કોરોનાની મહામારીની અસર ઓછી થવા લાગી છે ત્યારે સરકારે ધોરણ 8 થી 12ના વર્ગો ચાલુ કર્યા બાદ હવે બોર્ડની પરીક્ષાઓને મંજુરી આપી છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ -10 અને 12ની પરીક્ષાઓની...

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...