🔴 Breaking
અંકલેશ્વર : માનવ મંદિર ટર્નિંગ પર કાર રોડ સાઈડમાં ખાબકી, તંત્રની ઘોર નિષ્કાળજી સામે લોકોમાં રોષ..!અંકલેશ્વરમાંથી નશાકારક ઇન્જેક્શનનું નેટવર્ક પકડાયુંનર્મદા : રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’,72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાભરૂચ : આમોદના મછાસરામાં વરસાદ વચ્ચે ગામ તળાવ ઓવરફ્લો, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત…ભરૂચ : પશ્ચિમ વિસ્તાર સહિત શ્રવણ ચોકડી વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ વચ્ચે સોસાયટીઓ બની જળમગ્ન, સ્થાનિકોમાં ભારે રોષ..!ભરૂચ : અવિરત વરસાદ વચ્ચે નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, સોડગામમાં 150 લોકોને રેસક્યું કરાયા, ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ…જળાશયો પર ઊભા થશે સોલર પ્લાન્ટ: રૂ.5,070 કરોડની ‘પીએમ સૂર્ય સરોવર યોજના’થી ફ્લોટિંગ સોલરને પ્રોત્સાહનપંચમહાલ : સળંગ બીજા દિવસે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ,જનજીવન બન્યું અસ્તવ્યસ્તઅંકલેશ્વર : માનવ મંદિર ટર્નિંગ પર કાર રોડ સાઈડમાં ખાબકી, તંત્રની ઘોર નિષ્કાળજી સામે લોકોમાં રોષ..!અંકલેશ્વરમાંથી નશાકારક ઇન્જેક્શનનું નેટવર્ક પકડાયુંનર્મદા : રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’,72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાભરૂચ : આમોદના મછાસરામાં વરસાદ વચ્ચે ગામ તળાવ ઓવરફ્લો, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત…ભરૂચ : પશ્ચિમ વિસ્તાર સહિત શ્રવણ ચોકડી વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ વચ્ચે સોસાયટીઓ બની જળમગ્ન, સ્થાનિકોમાં ભારે રોષ..!ભરૂચ : અવિરત વરસાદ વચ્ચે નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, સોડગામમાં 150 લોકોને રેસક્યું કરાયા, ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ…જળાશયો પર ઊભા થશે સોલર પ્લાન્ટ: રૂ.5,070 કરોડની ‘પીએમ સૂર્ય સરોવર યોજના’થી ફ્લોટિંગ સોલરને પ્રોત્સાહનપંચમહાલ : સળંગ બીજા દિવસે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ,જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

વર્લ્ડ

અફઘાનિસ્તાન : તાલિબાને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના ઘરમાંથી રૂ. 47.96 કરોડ અને સોનાની ઈંટ કબ્જે કરી હોવાનો દાવો કર્યો

Sep 14, 2021 1 min read

પંજશિર તાલિબાનના નિયંત્રણમાં છે. આ પ્રાંતમાં અહમદ મસૂદની એનઆરએફ સેના તાલિબાન સાથે સખત લડી રહી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ…

તાલિબાનની તાનાશાહી: સરકાર બનાવતા પહેલા કાબુલમાં પાંચ પત્રકારોની કરી અટકાયત

Sep 8, 2021 1 min read

અફઘાનિસ્તાનમાં નવી સરકારની જાહેરાતના એક દિવસ બાદ તાલિબાનનો અસલી ચહેરો ફરી દુનિયાની સામે આવ્યો છે. નવી સરકાર બન્યા…

ઇન્ડોનેશિયા: જેલમાં આગ લાગતા 40 કેદીઓ જીવતા ભૂંજાયા, અનેક ગંભીર રીતે ઘાયલ

Sep 8, 2021 1 min read

ઇન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 40…

તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, મુલ્લા હસન અખુંદ બન્યા અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન

Sep 7, 2021 1 min read

અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના મંગળવારે સાંજે થઈ છે. મુલ્લા હસન અખુંદ અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન હશે. સિરાજુદ્દીન હક્કાની ગૃહમંત્રી…

ઈંગ્લેન્ડની ટીમે પાંચમી ટેસ્ટ માટે આ બે ખેલાડીઓને ટીમમાં આપ્યું સ્થાન

Sep 7, 2021 1 min read

ઈંગ્લેન્ડ વેલ્સે ક્રિકેટ બોર્ડ 2 નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. ચોથી ટેસ્ટમાં ઈંગ્લીશ ટીમ ભારત સામે 157…

કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં અફઘાની નાગરિકોનો વિરોધ

Sep 7, 2021 1 min read

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે. આજે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં અફઘાની નાગરિકો…

T-20 વર્લ્ડકપ પહેલા કોચ મિસબાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યુનુઝનું રાજીનામુ

Sep 6, 2021 1 min read

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં કંઈ પણ ઠીક ચાલી રહ્યુ નથી. આજે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની T-20 વર્લ્ડકપ માટેની…

તાલિબાને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા ચીન અને પાકિસ્તાન સહિત 6 દેશને મોકલ્યું આમંત્રણ

Sep 6, 2021 1 min read

અફઘાનિસ્તાનમાં તાલિબાન ખૂબજ જલ્દી સરકાર બનાવાની તૈયારી કરી રહ્યું છે. તાલિબાન દ્વારા હવે રાષ્ટ્રપતિ તેમજ મંત્રીઓના નામ પણ…

જોન સીનાએ સિદ્ધાર્થ શુક્લાને આપી શ્રદ્ધાંજલિ; તસવીર શેર કરીને ફેંસનું દિલ જીત્યું

Sep 5, 2021 1 min read

રેસલર જોન સીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપી છે. આમ કરીને જોને…