🔴 Breaking
અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે વકીલ મંડળનો મહત્વનો ઠરાવ,ગેરહાજરીમાં કડક કાર્યવાહી ન કરવા કોર્ટને વિનંતીઅંકલેશ્વર : અ’વિરત વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં, નાગરિકોને સાવચેત રહેવા તંત્રની અપીલ…ભરૂચ : જંબુસરના કાવી ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં દોડધામ, સદનસીબે મોટી જાનહાનિ ટળી…નર્મદા : તિલકવાડા તાલુકામાં જળબંબાકાર,સુરજીપુરામાં નદીના પાણી ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયાનર્મદા : રાજપીપળા પંથકમાં ભારે વરસાદ વચ્ચે ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ…નર્મદા : ગરૂડેશ્વરમાં આભ ફાટ્યું, 6 ઇંચ વરસાદ ખાબક્યો,બે યુવાનો નદીના વહેણમાં ફસાતા એકનો બચાવ અન્ય એક લાપતા બન્યોનર્મદા : અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લીધી…ભાવનગર : કફ સીરપના ગેરકાયદે વેચાણ પર SOGનો સડાકો,84 બોટલ સાથે એક ઝડપાયોઅંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે વકીલ મંડળનો મહત્વનો ઠરાવ,ગેરહાજરીમાં કડક કાર્યવાહી ન કરવા કોર્ટને વિનંતીઅંકલેશ્વર : અ’વિરત વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં, નાગરિકોને સાવચેત રહેવા તંત્રની અપીલ…ભરૂચ : જંબુસરના કાવી ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં દોડધામ, સદનસીબે મોટી જાનહાનિ ટળી…નર્મદા : તિલકવાડા તાલુકામાં જળબંબાકાર,સુરજીપુરામાં નદીના પાણી ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયાનર્મદા : રાજપીપળા પંથકમાં ભારે વરસાદ વચ્ચે ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ…નર્મદા : ગરૂડેશ્વરમાં આભ ફાટ્યું, 6 ઇંચ વરસાદ ખાબક્યો,બે યુવાનો નદીના વહેણમાં ફસાતા એકનો બચાવ અન્ય એક લાપતા બન્યોનર્મદા : અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લીધી…ભાવનગર : કફ સીરપના ગેરકાયદે વેચાણ પર SOGનો સડાકો,84 બોટલ સાથે એક ઝડપાયો

વર્લ્ડ

પાકિસ્તાન સિંધ પ્રાંતમાં જન્માષ્ટમીના દિને કૃષ્ણ મંદિરોમાં તોડફોડ બાદ શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ

Aug 31, 2021 1 min read

આ ઘટના મંદિરમાં એક ધાર્મિક સમારોહ દરમિયાન બની, જે જન્માષ્ટમીના તહેવારને ઉજવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો

વિશ્વમાં ફેલાયો ભય : તાનાશાહ કિમ જોંગ ઉને ત્રણ વર્ષ બાદ ફરીથી શરૂ કર્યુ આ કામ

Aug 30, 2021 1 min read

કોરિયાએ ઈંધણ હથિયારનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા પોતાના મુખ્ય પરમાણુ રિએક્ટરનું સંચાલન ફરીથી શરૂ કર્યુ

અમેરિકાએ કાબુલ બ્લાસ્ટનો લીધો બદલો; અફઘાન-પાકિસ્તાન બોર્ડર પાસે ISISના અડ્ડાઓ પર ડ્રોનથી બોમ્બમારો

Aug 28, 2021 1 min read

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદી સંગઠન ISIS સામે અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના…

આ એ આંતકી છે જેણે કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો; જાણો કેવી રીતે આત્મઘાતી હુમલાને આપ્યો અંજામ

Aug 27, 2021 1 min read

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર ગુરુવારે…

અફઘાનિસ્તાનમાં અંધાધુની: કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલનો ભાવ 3 હજાર રૂપિયા, તો ભાતની એક પ્લેટ રૂ.7500ની !

Aug 26, 2021 1 min read

અફઘાનિસ્તાન પર કબ્જો કરતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મોટાભાગના લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાન…

Leading “India” : આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે અમેરિકા બાદ ભારત વિશ્વભરમાં ઉભર્યું

Aug 25, 2021 1 min read

જગત જમાદાર અમેરિકા બાદ ભારત દેશ પણ આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિશ્વભરમાં ઉભરી રહ્યું છે. અમેરિકા, એશિયા-પેસિફિક દેશો…

અફધાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં બન્યા પિઝા ડિલીવરી બોય, ઘરે ઘરે પહોંચાડે છે પિઝા, તસવીરો વાયરલ

Aug 25, 2021 1 min read

ભૂતપૂર્વ અફઘાન સંચાર મંત્રી અત્યારે જર્મનીમાં પિઝા ડિલિવરીનું કામ કરી રહ્યા છે. અફઘાન સંકટ વચ્ચે, તેમની કેટલીક તસવીરો…

કાઠમંડુથી દિલ્હી આવી રહેલાં વિમાનનું પણ અપહરણ થયું હતું, 24 ડીસેમ્બર 1999માં બની હતી ઘટના

Aug 24, 2021 1 min read

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ યુક્રેનના વિમાનના અપહરણના સમાચાર સામે આવી રહયાં છે. 22 વર્ષ પહેલાં પણ અફઘાનિસ્તાન વિમાન…

અફઘાનિસ્તાનમાં નાગરિકોને એરલિફટ કરવા ગયેલું યુક્રેનના વિમાનનું અપહરણ

Aug 24, 2021 1 min read

અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ ફરીથી તાલિબાનનું શાસન આવતા અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા દરેક દેશ…