• ગુજરાત
 • દેશ
વધુ

  દેશભરમાં 28 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

  Must Read

  અંકલેશ્વર : વડોદરાના આર.આર.સેલ દ્વારા સ્લમ વિસ્તારોમાં કીટ વિતરણ

  રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન જાહેર કરી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે ત્યારે પોલીસ...

  રાજકોટ : જયોતિ સીએનસી કંપનીએ 10 દિવસમાં તૈયાર કર્યું દેશી વેન્ટીલેટર

  કોરોના વાયરસની મહામરી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે આ કપરા સમયમાં રાજકોટના ઉદ્યોગપતિએ સ્વદેશી વેન્ટીલેટરની...

  અમદાવાદ : શહેરમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપુર્ણ પ્રતિબંધ

  અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં હોવા છતાં લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે. આવા...

  દર વર્ષે 28, ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. 28, ફેબ્રુઆરી, 1928ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી.રમને રમન પ્રભાવની શોધ કરી હતી. આ જ કારણ છે કે દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તેમની આ શોધ માટે તેઓને વર્ષ 1930માં ફિઝીક્સ નોબલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. 

  શું છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઈતિહાસ

  વર્ષ 1986માં NCSTC એ ભારત સરકારને 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે નિયુક્ત કરવા કહ્યું હતું. આ દિવસ હવે સમગ્ર દેશમાં શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક, વૈજ્ઞાનિક, તકનીકી, તબીબી અને સંશોધન સંસ્થાઓમાં ઉજવવામાં આવે છે. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના પ્રસંગે NCSTC એ વિજ્ઞાન સંચાર અને લોકપ્રિયતાના ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રયત્નોને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન લોકપ્રિયતા પુરસ્કારોની જાહેરાત કરી હતી.

  દેશ ભરમાં કઈ રીતે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી રૂપે જાહેર ભાષણો, રેડિયો, ટીવી, વિજ્ઞાન ફિલ્મો, થીમ્સ અને વિભાવનાઓ, રાત્રિ આકાશ, જીવંત પ્રોજેક્ટો, સંશોધન નિદર્શન, ચર્ચાઓ, ક્વિઝ જેવી રમતો, સ્પર્ધાઓ જેવી અનેક પ્રવુતિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત વ્યાખ્યાન, વિજ્ઞાન મોડેલ પ્રદર્શનો પણ યોજવામાં આવે છે. દર વર્ષે ભારત સરકાર અવનવી થીમ્સ નક્કી કરીને આ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરે છે. જેમ કે- “Our Changing Earth”, “Information Technology for basic sciences”, “Celebrating Physics”, “More cropper Drop”…

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  અંકલેશ્વર : વડોદરાના આર.આર.સેલ દ્વારા સ્લમ વિસ્તારોમાં કીટ વિતરણ

  રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન જાહેર કરી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે ત્યારે પોલીસ...
  video

  રાજકોટ : જયોતિ સીએનસી કંપનીએ 10 દિવસમાં તૈયાર કર્યું દેશી વેન્ટીલેટર

  કોરોના વાયરસની મહામરી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે આ કપરા સમયમાં રાજકોટના ઉદ્યોગપતિએ સ્વદેશી વેન્ટીલેટરની શોધ કરી છે. જયોતિ સીએનસી...
  video

  અમદાવાદ : શહેરમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપુર્ણ પ્રતિબંધ

  અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં હોવા છતાં લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે. આવા સંજોગોમાં અમદાવાદ શહેરમાં ખાનગી વાહનો...

  દેડીયાપાડા : ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી રાહતફંડમાં 10 લાખ રૂા. આપ્યાં

  દેડીયાપાડાના ભારતીય ટ્રાયબલ પાર્ટી ( બીટીપી)ના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે પોતાનો એક મહિનાનો પગાર...

  ચાર વર્ષની પુત્રીનું મોત છતાં પોલીસ દંપતિ ફરજ પર હાજર, વાંચો ખેડા જિલ્લાની ઘટના

  રાજયમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ કાફલાને રસ્તાઓ પર ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કપરી પરિસ્થિતિમાં લોકોને કોરોના વાયરસના...

  More Articles Like This

  - Advertisement -