Connect Gujarat
ગુજરાત

કોરોના મહામારી ગુજરાતમાં કોરોનાના વધુ નવા 56 કેસ આવ્યા સામે, કુલ સંખ્યા 695 પર પહોંચી

કોરોના મહામારી  ગુજરાતમાં કોરોનાના વધુ નવા 56 કેસ આવ્યા સામે, કુલ સંખ્યા 695 પર પહોંચી
X

ગુજરાતમાં કોરોનાના વધુ નવા 56 કેસ સામે આવ્યા હતા. જ્યારે 2 લોકોના મોત થયા છે. સરકારે જાહેર કરેલ આંકડા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં આ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 695 થઈ ગયા છે. જ્યારે કુલ મૃત્યુઅંક 30 થયો હતો.

અમદાવાદમાં 42, સુરતમાં 6, વડોદરામાં 3, બોટાદમાં 1, પંચમહાલમાં 3 અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યા છે. આજે જે બે દર્દીના મૃત્યુ થયા છે તેમાં વડોદરામાં એક સ્ત્રી દર્દી (14 વર્ષ) અને સુરતમાં એક સ્ત્રી દર્દી (45 વર્ષ)નો સમાવેશ થાય છે.

Next Story