ભરૂચ : ધો-9ના વિદ્યાર્થીઓએ “પ્રખરતા શોધ કસોટી”ની પરીક્ષા આપી, નારાયણ વિદ્યાલય ખાતે કરાયું આયોજન…!
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્રખરતા શોધ કસોટીની પરીક્ષા આપી હતી.
તમે તમારી કારકિર્દીને પર્યટનના ક્ષેત્રમાં દિશામાન કરી શકો છો.
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પીક ફોર ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્તમાન મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.
ગુરુવારે ચેન્નાઈની કેટલીક ખાનગી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી.
અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા.
નિયત સમય મર્યાદામાં પ્રશ્નપત્ર ઉકેલવાથી વિદ્યાર્થીઓમાં ગભરાટ ઓછો થાય છે.
તણાવ તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.