‘વિદ્યાના ધામમાં ડામ’ ખેડબ્રહ્માની નચિકેતા વિદ્યાલય સંસ્થાના સંચાલકે બાળકોને 3 મહિના પહેલા આપેલા ડામનો ભાંડો ફૂટ્યો...
અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યાલય સંસ્થામાં બાળકોને તાલીબાની સજા આપવામાં આવી છે.
અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યાલય સંસ્થામાં બાળકોને તાલીબાની સજા આપવામાં આવી છે.
આ ફેરફાર બાદ હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં INDIAને બદલે ભારત શબ્દ શીખવવામાં આવશે.
સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ ખાતે સૌ પ્રથમ વાર ઇસરોનું વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ જગતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનાનો પ્રયાસ
જ્ઞાન સહાયક યોજના કોન્ટ્રાકટ આધારિત ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.