ભરૂચ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરાયા
શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે.
શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે.
ગોવા અને મિઝોરમ પછી, ત્રિપુરા હવે ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. રાજ્યનો સાક્ષરતા દર હવે વધીને 95.6% થઈ ગયો છે.આ સાક્ષરતા દર ફક્ત એક આંકડો નથી, પરંતુ ત્યાંના લોકોની જાગૃતિ, સરકારની પ્રતિબદ્ધતા અને શિક્ષણ પ્રત્યે સામૂહિક સંકલ્પ છે.
સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025 અંગે માહિતી આપવા માટે આજરોજ રોજ ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચની છીપવાડ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહીત શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો
ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની ઉમા સંસ્કાર વિદ્યાલય ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભુજ તાલુકાની કુરન પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રીએ નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી શાળા પ્રવેશોત્સવ 2025નો પ્રારંભ કર્યો..
હાંસોટ તાલુકાના બાલોતા, ઈલાવ અને સાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત તકેદારી આયોગમાં અંડર સેક્રેટરી ચિંતન મૂલ્યાણા વિશેષ ઉપસ્થિત રહ્યા