CM યોગીના જન્મદિવસ પર ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું પોસ્ટર રિલીઝ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવસ પર નિર્માતાઓએ તેના જીવન પર આધારિત બની રહેલી ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવસ પર નિર્માતાઓએ તેના જીવન પર આધારિત બની રહેલી ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે
નાના પાટેકરે એસએસ રાજામૌલીની 'SSMB 29'માં કામ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ ફિલ્મ આશરે 1000 કરોડના બજેટમાં બની રહી છે.
તમિલ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીઢ અભિનેતા રાજેશ (રાજેશ વિલિયમ્સ)નું આજે ગુરુવારે 75 વર્ષની વયે ચેન્નાઈમાં અવસાન થયું છે.
કાજોલ જલ્દી જ એક માયથોલોજિકલ હોરર ફિલ્મ લઈને આવી રહી છે. ફિલ્મનું નામ 'મા' છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર એવું છે કે જોયા પછી ધ્રુજી ઉઠશો.
મુકુલ દેવના પરિવારમાં મોટા ભાઈ અભિનેતા રાહુલ દેવ, બહેન રશ્મિ કૌશલ અને ભત્રીજો સિદ્ધાંત દેવનો સમાવેશ થાય છે. મુકુલના લગ્ન શિલ્પા દેવ સાથે થયા હતા
ફાઇનલ ડેસ્ટિનેશન બ્લડલાઇન્સ 15 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મે પહેલા જ દિવસે વિશ્વભરમાં ઇતિહાસ રચી દીધો. ફિલ્મનું કલેક્શન પહેલા બે દિવસમાં 200 કરોડ રૂપિયાને પાર કરી ગયું.
અગ્રણી કલાકાર પરેશ રાવલે પોતે હેરાફેરી-૩નો હિસ્સો નહિ બને તેવી પુષ્ટી કરતા લોકપ્રિય ફ્રેન્ચાઈસીના ચાહકો નિરાશ થયા હતા.
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચામાં છે. હવે આ પ્રેમી યુગલ આગામી ફિલ્મમાં સાથે જોવા મળવાનું છે.