પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ લગ્નના તાંતણે બંધાય, સુંદર તસવીરો બહાર આવી
પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ અને ડો. જયદિપ ચૌહાણ લગ્નનાં તાંતણે બંધાયા છે. કૈરવીના મધુર સૂરો અને જયદીપની સેવાભાવી પ્રકૃતિનું આ મિલન હવે એક તાંતણે બંધાયું
પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ અને ડો. જયદિપ ચૌહાણ લગ્નનાં તાંતણે બંધાયા છે. કૈરવીના મધુર સૂરો અને જયદીપની સેવાભાવી પ્રકૃતિનું આ મિલન હવે એક તાંતણે બંધાયું
ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું
કોરોના પછી, અક્ષય કુમારની ભાગ્યે જ કોઈ ફિલ્મે સારી કમાણી કરી છે. છેલ્લા ઘણા વર્ષોમાં અક્ષય કુમારે ઘણી ફ્લોપ ફિલ્મો આપી છે, પરંતુ આગામી બે વર્ષમાં અક્ષયની એકથી વધુ ફિલ્મો આવશે, જે તેના પરથી ફ્લોપ ફિલ્મો આપવાનો ડાઘ ધોઈ નાખશે.
આ વર્ષે કેટલી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસની સાથે સાથે અનેક રેકોર્ડ પણ નોંધાવ્યા.
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. હવે તેમના પુત્રો પણ આ રેસમાં જોડાયા છે. આર્યન ખાન 'સ્ટારડમ'થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જેના વિશે સમાચાર આવી રહ્યા છે કે તેમાં ઘણી હસ્તીઓ સામેલ થશે.
'કૌન બનેગા કરોડપતિ 16'ના આગામી એપિસોડનો નવો પ્રોમો સામે આવ્યો છે. આ વખતે શુક્રવારે આગામી ફિલ્મ 'વનવાસ'ની સ્ટાર કાસ્ટ 'KBC 16'માં આવશે.
ફરિયાદના આધારે કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માંગ્યા હતા. જે હાઈકોર્ટે મંજૂર કર્યા છે.