પુષ્પા-2ના હિન્દી વર્ઝને કમાણીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા, 15 દિવસમાં જ સૌથી મોટી ફિલ્મ બની
અલ્લુ અર્જુનની ફિલ્મ, જે પહેલા દિવસથી થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે, તેણે શરૂઆતથી જ બતાવ્યું હતું કે તે ખરેખર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. પરંતુ લોકોમાં
અલ્લુ અર્જુનની ફિલ્મ, જે પહેલા દિવસથી થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે, તેણે શરૂઆતથી જ બતાવ્યું હતું કે તે ખરેખર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. પરંતુ લોકોમાં
આમિર ખાનની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કારની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીમાંથી બહાર થઈ ગઈ છે. હવે આ અંગે આમિર ખાનની ટીમે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે ફિલ્મની રિલીઝ અમારા માટે નિરાશાજનક છે, પરંતુ આ વાર્તાનો અંત નથી.
ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 'રિબેલ સ્ટાર' પ્રભાસના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. તેની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ છે. આ કારણે તે જાપાનમાં 'કલ્કિ
પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ અને ડો. જયદિપ ચૌહાણ લગ્નનાં તાંતણે બંધાયા છે. કૈરવીના મધુર સૂરો અને જયદીપની સેવાભાવી પ્રકૃતિનું આ મિલન હવે એક તાંતણે બંધાયું
ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું
કોરોના પછી, અક્ષય કુમારની ભાગ્યે જ કોઈ ફિલ્મે સારી કમાણી કરી છે. છેલ્લા ઘણા વર્ષોમાં અક્ષય કુમારે ઘણી ફ્લોપ ફિલ્મો આપી છે, પરંતુ આગામી બે વર્ષમાં અક્ષયની એકથી વધુ ફિલ્મો આવશે, જે તેના પરથી ફ્લોપ ફિલ્મો આપવાનો ડાઘ ધોઈ નાખશે.
આ વર્ષે કેટલી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસની સાથે સાથે અનેક રેકોર્ડ પણ નોંધાવ્યા.
બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. હવે તેમના પુત્રો પણ આ રેસમાં જોડાયા છે. આર્યન ખાન 'સ્ટારડમ'થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જેના વિશે સમાચાર આવી રહ્યા છે કે તેમાં ઘણી હસ્તીઓ સામેલ થશે.