એક્ટ્રેસ શોભિતા શિવન્નાનું 30 વર્ષની ઉંમરે રહસ્યમય મોત, KGF સહિતની ફિલ્મોમાં કર્યું છે કામ
કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત તેના એક વોઇસઓવરથી થાય છે.ફિલ્મ 'વનવાસ' અનિલ શર્મા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે.
ફિલ્મનું સ્ક્રિનિંગ સંસદ સંકુલની લાઇબ્રેરીમાં થયું હતું. પીએમ મોદી ઉપરાંત અભિનેત્રી રિદ્ધિ ડોગરા, નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના અને ફિલ્મની ટીમના અન્ય સભ્યોએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' સમયાંતરે રેકોર્ડ બનાવી રહી છે. આ અપકમિંગ ફિલ્મનો ક્રેઝ દેશભરમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં 'પુષ્પા 2' એ ઓસનિયામાં પ્રી-સેલ દરમિયાન નવા રેકોર્ડ બનાવ્યા છે.
દિલજીત દોસાંઝ છેલ્લા ઘણા સમયથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડમાં સક્રિય છે. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી બધા પર મંત્રમુગ્ધ કરી દીધો.
આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ રિલીઝ માટે તૈયાર છે. ફેન્સનો ઉત્સાહ વધારવા માટે મેકર્સ સતત કામ કરી રહ્યા છે.
દરેકનો ફેવરિટ શો CID સોની ટીવી પર ફરી એકવાર દસ્તક આપવા જઈ રહ્યો છે. તેના પ્રીમિયરની તારીખ આવી ચૂકી હતી. પરંતુ હવે તેનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ થયો છે,
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' થોડા દિવસોમાં સિનેમાઘરોમાં આવવાની છે. તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, નિર્માતાઓએ એવી માહિતી આપી છે, જે અલ્લુ અર્જુનના ચાહકો માટે કોઈ મોટા ખુશખબરથી ઓછી નથી.