રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બન્યા માતા-પિતા, કપલે પોસ્ટ કરી આપી ગુડ ન્યુઝ
બોલિવૂડ કપલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ક્લાઉડ નાઈન પર છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં હતી.
બોલિવૂડ કપલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ક્લાઉડ નાઈન પર છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં હતી.
રામાનંદ સાગરની રામાયણ આવી તેના 3 દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં આ સિરીયલનો ઝલવો ચાલુ જ છે. કોરોના મહામારીમાં પણ આ સિરીયલને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં યુનિયન ચેપલમાં આયોજિત કૃષ્ણદાસના કીર્તનમાં સામેલ થયાં હતાં, જેની થોડી તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસે શેર કરી
વિરાટ પણ અનુષ્કા સાથે 'શ્રી રામ, જય રામ' બોલતો જોવા મળ્યો હતો. જોકે, અહીં બંને કોઈ સેલિબ્રિટી ટ્રીટમેન્ટ વિના ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. જ્યારે વિરાટે કેઝ્યુઅલ ટી-શર્ટ, ચશ્મા અને કેપ પહેરી હતી, તો અનુષ્કા પણ સાદી ટી-શર્ટમાં કીર્તન કરતી જોવા મળી હતી.
અંકલેશ્વર શહેરની રાજહંસ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 272 જેટલી યોગ સાધક બહેનો ઉપસ્થિત રહી હતી
બિગ બોસ OTT 3ના સ્પર્ધકો એક પછી એક બહાર થઈ રહ્યા છે. આ વખતે વીકેન્ડ કા વારમાં વડાપાવ ગર્લ એટલે કે ચંદ્રિકા દીક્ષિતની સફર શો સાથે પૂરી થઈ.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન કોઈ તહેવારથી ઓછા નહોતા. તેમના લગ્નની ઉત્તેજના એક અઠવાડિયા સુધી ચાલી હતી. હલ્દી સેરેમનીથી લઈને સંગીત અને મહેંદી ઈવેન્ટ્સ સુધી, બોલિવૂડ સ્ટાર્સે તેમની હાજરીથી વશીકરણ ઉમેર્યું હતું.