અર્જુન કપૂરની ફિલ્મ ‘ધ લેડી કીલર’ રહી સુપર ફ્લોપ, આખા ભારતમાંથી 300 દર્શક પણ ન મળ્યા...
અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની જોડી પહેલીવખત અજય બહલની ધ લેડી કિલરમાં નજર આવી છે. આ ફિલ્મ થિયેટર્સમાં આ શુક્રવારે રિલીઝ થઈ છે.
અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની જોડી પહેલીવખત અજય બહલની ધ લેડી કિલરમાં નજર આવી છે. આ ફિલ્મ થિયેટર્સમાં આ શુક્રવારે રિલીઝ થઈ છે.
સાઉથ ઈન્ડસ્ટ્રીના આ મેગા વેડિંગનો ભાગ બનાવા માટે મેગા સ્ટાર ચિરંજીવી, અલ્લુ અર્જુન અને રામ ચરણ જેવા સ્ટાર્સ પરિવાર સાથે ઈટાલી પહોંચ્યા હતા
અલ્વીશ યાદવ પર નોઈડા અને એનસીઆરમાં હાઈપ્રોફાઈલ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે.
Siddharth and Jasmineલાંબા સમયથી ડેટિંગ કરતાં હોવાનું તથા લિવ ઈનમાં રહેતાં હોવાનું કહેવાય છે
બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.