શું તમે વાળનો ગ્રોથ વધારવા માંગો છો? તો આ રીતે કરો લીમડાના પાનનો ઉપયોગ.....
લીમડાના પાંદડાનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે વાળ માટે પણ લીમડાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો.
લીમડાના પાંદડાનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે વાળ માટે પણ લીમડાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો.
દુર્ગા પૂજા દરમિયાન તમે ટ્રેડિશનલ ઘરેણાં પણ પહેરી શકો છો. આ માટે તમે તમારી ઇયરિંગ્સ, નેકલેસ, માંગ ટિક્કા અને હેન્ડ ફ્લાવર્સને સ્ટાઈલ કરી શકો છો
ચહેરાની સુંદરતાની સાથે સાથે આપણે આપણાં પગની સુંદરતા વિષે પણ વિચારવું જોઈએ. કારક કે આપણે ચહેરાની તો યોગ્ય કાળજી રાખતા જ હોઈએ છીએ.
નખ તૂટવા પાછળ ઘણા બધા કારણો હોય છે. પરંતુ આ સ્થિતિ સુંદરતા પર ગ્રહણનું કામ કરી શકે છે. નખને તૂટતાં અટકાવવા માટે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ
તમને જો વાળમાં ખુબ જ ડેન્ડ્રફ હોય તો તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ તેલને નારિયેળના તેલ સાથે મિક્સ કરીને વાળમાં નાખો
એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે.
દહીંમાં રહેલ લેકટીક એસિડ સ્કિનની તકલીફો દૂર કરે છે. તેનાથી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે. તે ટેનિંગ ની અસરને ઘટાડે છે
વધુ પડતા ખરતા વાળને અટકાવવા માંગો છો,તો અપનાવો આ રીતવાળને ઓળવા માટે જાડા દાંતા સાથે કાંસકોનો ઉપયોગ કરો