ચહેરાની સુંદરતા વધારવા માટે આ 5 ઘરેલું ઉપાયો અપનાવો
ચહેરો દરેક વ્યક્તિની ઓળખ છે અને દરેક વ્યક્તિ સુંદર, ચમકતી ત્વચા ઇચ્છે છે. પરંતુ પ્રદૂષણ, ખોટી જીવનશૈલી અને ત્વચા સંભાળના અભાવને કારણે આપણી ત્વચા નિર્જીવ અને શુષ્ક બની જાય છે.
ચહેરો દરેક વ્યક્તિની ઓળખ છે અને દરેક વ્યક્તિ સુંદર, ચમકતી ત્વચા ઇચ્છે છે. પરંતુ પ્રદૂષણ, ખોટી જીવનશૈલી અને ત્વચા સંભાળના અભાવને કારણે આપણી ત્વચા નિર્જીવ અને શુષ્ક બની જાય છે.
રક્ષા બંધન તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ચહેરા પરના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે મોટી સમસ્યા બની છે. યુવતીઓ ડાર્ક સર્કલ દુર કરવા બ્યુટિ પાર્લરમાં મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે.
તમારી ત્વચા એકદમ સુંદર અને ટાઇટ રહશે. આ ફેસપેક ઘરે જ બનાવીને યુઝ કરી શકો છો આવો જાણીએ કઇ કઇ વસ્તુઓ જોઇશે અને કેવી રીતે બનાવવાો.
કાકડી અને એલોવેરા ફેસ માસ્ક ત્વચાને તાજગી આપવા માટે સૌથી ફાયદાકારક છે. તે ચહેરાને ઠંડક પણ આપે છે અને મૃત ત્વચાને દૂર કરીને કુદરતી ચમક પણ લાવે છે.
ચહેરા પર ઘી લગાવતી વખતે, થોડી માત્રામાં ઘી લો અને તેને ત્વચા પર હળવા હાથે માલિશ કરો. જો તમે તેને રાત્રે સૂતા પહેલા લગાવો છો, તો તમને વધુ સારા ફાયદા મળી શકે છે
ઘરની સજાવટની સાથે પૂજામાં પણ સૌથી વધુ ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ત્વચાને ચમકદાર બનાવવા ગલગોટાનું ફૂલ બેસ્ટ બ્યુટિ ટોનિક છે.
આજે યુવતીઓમાં ફરી પાછા લાંબા વાળની ફેશન ટ્રેન્ડ થઈ રહી છે. અત્યારે તહેવારના દિવસો શરૂ થઈ ગયા છે. આવા સમયમાં આકર્ષક દેખાવા વાળમાં વિવિધ પ્રકારની સ્ટાઈલ યુવતીઓ કરતી હોય છે.