• ગુજરાત
વધુ

  ગીર સોમનાથ : પ્રાસલી ગામે યોજાઇ “ખાટલા બેઠક”, વિવિધ મુદ્દે કરાઇ ચર્ચા-વિચારણા

  Must Read

  27 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો...

  રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

  રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત...

  વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

  વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી...

  ભાજપ દ્વારા રાજ્યભરમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા પ્રાસલી ગામે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમ્યાન જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કૃષિ બિલ વિશે તેમજ સરકારની યોજના સહિત ખેતીવાડીને લગતા પ્રશ્નો અંગે સંબોધન કરી માર્કેટયાર્ડ વિશેની પણ માહિતી આપી હતી.

  સાથે સાથે માજી ધારાસભ્ય ગોવિંદ પરમારે પણ ખેડૂતના વિવિધ પ્રશ્નો, માર્કેટ યાર્ડ, વેપારી વર્ગ સહિત અન્ય પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

  સમગ્ર ખાટલા બેઠક દરમ્યાન ગામના સરપંચ, આગેવાનો તથા ભાજપના કાર્યકરો, આસપાસના સ્થાનિકો અને ખેડૂતો ઉપસ્થિત રહયા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. સોરાષ્ટ્રના અનેક જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  27 નવેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો...
  video

  રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભયાનક આગ, 5 દર્દી ભડથું

  રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં...
  video

  વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

  વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી યુવકની અટકાયત  કરી વધુ તપાસ...

  રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ

  દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે  કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા...
  video

  સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

  સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસે ચિરાગ પટેલને સાથે...

  More Articles Like This

  - Advertisement -