Connect Gujarat
ગુજરાત

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં વચગાળાનું બજેટ કરાયો રજૂ

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં વચગાળાનું બજેટ કરાયો રજૂ
X

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે આજરોજ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં અમારી સરકાર રાજ્યના વિકાસ માટે દીર્ધદ્રષ્ટીથી આયોજન કરે છે તેવી વાત ઉચ્ચારી હતી. આ સાથે જ પ્રજાએ સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ છે

ખેડુતો માટે સરકારની મહત્વની જાહેરાત

ખેડૂતો ને વ્યાજ સહાય માટે રાજય સરકાર 500 કરોડ નું રિવોલવિંગ ફંડ ઉભું કરશે

પંચમહલ હાલોલ ખાતે ઓર્ગોનિક યુનિવસિટી સ્થાપશે

ધોલેરામાં 5 હજાર મેગાવોટ સોલર પ્લાન

સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પ્રયાસ કરી રહી છે

ખેતીની જમીન N.A કરવાની કામગીરી ઓનલાઇન કરી દેવાઇ છેઃ નીતિન પટેલ

માછીમારો માટે સરકારની મહત્વની જાહેરાત

માછીમારોને ડિઝલ સબસીડીમાં લીટરમાં સબસીડીમાં વધારો કર્યો

વલસાડમાં મત્સય ઉતરાણ કેન્દ્રનુ નિર્માણ કરાશે

માછીમારોના પરિવારાના દૈનિક ભથ્થામાં 150થી300 રૂપિયાનો વધારો કરાયો

અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતો રૂ.1557 કરોડની ઇનપુટ સહાયની ચુકવણી કરાઇ

તાપી કરજણ લીક પાઇપ લાઇન 715 કરોડ નો ખર્ચ કરાશે

પાંજરાપોળ અને ગૌશાળાઓમાં રૂ.40.84 કરોડની રકમ ચૂકવાઇ

વિધવા બહેનોના પેન્સનમા 250 નો કરાયો વધારો

છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ૨૭ લાખ થી વધારે ખેડૂતોને આવતી લેવાયા

ખેડૂતોને મળતી વ્યાજ સહાય એકસાથે મળી રહે તે માટે સરકારે ૫૦૦ કરોડનું રિવોલવિંગઃ ફંડ ઉભું કરશે

પાંચમહાલમાં હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સીટીની સ્થાપના

બાગાયત પાકોનું વાવેત્ત ૨૦૨૨ સુધી ૧૮.૫૫ લાખ હેકટર અને ૩૦૦ લાખ મેટ્રિક તન સુધી લઇ જવાનું આયોજન

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમાં 27 લાખ ખેડૂતના 53 લાખ હેકટર વાવેતરની વીમા યોજનામાં આવરી લેવાયી

ખેડૂતને વ્યાજ સહાય સમયસર માલી રહે તે માટે 500 કરોડનું રિવોલવિંગ ફંડ ઉભું કરાયું

આરોગ્ય

રાજ્યમાં 3751 આશા ફેસિલેટર બહેનોના મહેનતાણામાં વધારો

માસિક રૂ.2 હજારનો વધારો કરાશે

મા વાત્સલય યોજના

મા વાત્સલય યોજનામાં આવક માર્યદામાં 3 લાખથી વઘારી 4 લાખ કરાઇ

રાજ્યના અન્ય 15 લાખ પરિવારને આ યોજનાનુ લાભ મળશે

રાજ્યમાં વધુ 3 મેડિકલ કોલેજ ઉભી કરાશે

નવસારી -અમરેલી અને વિસનગરમાં મેડિકલ કોલેજ ઉભી કરાશે

માર્ગ અને મકાન વિભાગ

વર્ષ 2019-20માં રોડ-રસ્તા માટે રૂ.2 હજાર કરોડની ફાળવણી

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરાશે રસ્તાઓનું નિર્માણ

રોડ અને પુલો નિર્માણની કામગીરી ઝડપી પૂર્ણ કરાશે

વિવિધ નિગમો પાછળ રાજ્ય સરકાર 150 કરોડ રૂપિયાન જોગાવઇ કરી

વર્ષ 2019-20માં નર્મદા યોજના માટે રૂ.6945 કરોડની જોગવાઇ

કચ્છમાં નહેર માળખાના બાંધકામ માટે રૂ.430 કરોડ ફાળવાયા

ભૂગર્ભ પાઇપ લાઈન માટે રૂ.146 કરોડ ફાળવાયા

શાખા નહેરના 3 પંપિગ સ્ટેશન વિસ્તરણ માટે રૂ.316 કરોડ ફાળવાયા

રાજપીપળામાં બિરસ મુંડા ટ્રાઇબલ યુનિ પાછળ 300 કરોડનો ખર્ચ કરાશે

ગરૂડેશ્વર નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમનુ કામ શરૂ કરાશે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાથી વિદ્યાર્થીઓને ફ્રી પાઠ્યપુસ્તક, ભોજનાલય, છાત્રાલય ૧૦૫૫ કરોડના ખર્ચે

આંગણવાડી બહેન માટે

રાજમાં 53,000 આંગણવાડી બહેનમાં વેતનમાં વધારો કરશે

અત્યારે બહેનોને માસિક 6300 વેતન આપવામાં આવે છે

હવે વેતનમાં 900 રૂપિયાનો વધારો કરવામાં આવશે

રાજ્યમાં 75 ફ્લાયઓવર બ્રિજ બનાવમાં આવશે

અમદાવાદમાં 20 વડોદરામાં 8 સુરતમાં 10 રાજકોટમાં 8 ફ્લાયરઓવર બનશે

જામનગરમાં 3 ભાવનગરમાં 3 જુનાગઢમાં 2 ફ્લાયર ઓવર બનશે

નવા રેલ્વે ફાટક ઓવર બ્રિજ રાજ્યમા 37 રેલ્વે ફાટક ઓવર બ્રિજ કે અંડરબ્રીજ બનશે

Next Story