New Update
/connect-gujarat/media/post_banners/dc4a5be25a14db7204839084ff67b2cb0bd059c0a9bb58fc3064566ed027debb.jpg)
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ ચોમાસાની શરૂઆત માંડ થઇ છે ત્યાં દુર્ઘટનાના અનેક બનાવો બની રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના દરોદ ગામે છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઇકાલે થયેલા વરસાદના કારણે દરોદ ગામે દિવાલ ધરાશાયી થતાં યુવાનનું મોત થયું હતુ.
મળતી માહિતી અનુસાર ચુડા તાલુકાના દરોદ ગામે રહેતા રાહુલ પરમાર નામનો યુવાન પોતાના ઘરે સુતો હતો. દરમિયાન કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં યુવાનને ગંભીર ઇજાઓ થઇ હતી જેને લઈને તાત્કાલિક ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.આથી