Home > young man
You Searched For "Young man"
અમદાવાદ: પોલીસે એક્ષપ્રેસ હાઇવે પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો,યુવક અને યુવતીની ધરપકડ
27 Jan 2023 7:27 AM GMTઅમદાવાદ SOGએ બાતમીના આધારે અમદાવાદ- બરોડા એક્સપ્રેસ હાઇવે પાસેથી ડ્રગ્સ સાથે યુવતી અને યુવકની ધરપકડ કરી છે.
સુરત : એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...
25 Jan 2023 7:45 AM GMTસુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 1 મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે.
વડોદરા:યુવકને બાંધીને માર મારવાનો વિડિયો થયો વાયરલ, દારૂની પોટલી બાબતે થઈ તકરાર
23 Jan 2023 7:38 AM GMTદિવસે દિવસે વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે અને પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
સુરત : પાર્ટ ટાઇમ જોબની લાલચ યુવકને ભારે પડી, રૂ. 7.64 લાખની છેતરપિંડી કરનાર દિલ્હીના ભેજાબાજોની ધરપકડ
20 Jan 2023 11:57 AM GMTસુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડાં દિવસ અગાઉ સુરતના એક યુવકને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો
અમદાવાદ: પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવવાનિ ધમકી આપનાર યુવાન સામે પોલીસ ફરિયાદ
20 Jan 2023 6:54 AM GMTપઠાણ ફિલ્મ રિલીઝને લઈ ધમકી આપનાર યુવાન સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચ: મુલદ ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત, સ્પીડબ્રેકર મુકવાની માંગ સાથે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
11 Jan 2023 6:01 AM GMTભરૂચના ઝઘડિયાના મુલદ ગામ નજીક અસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતા ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ ગામના તળાવમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ, પોલીસે શરૂ કરી તપાસ
10 Jan 2023 8:27 AM GMTઅંકલેશ્વરના અંદાડા ગામના મોટુ ફળિયાના લાપત્તા બનેલ યુવાનનો મૃતદેહ ગડખોલના જી.એન.એફ.સી તળાવમાંથી મળી આવ્યો હતો
મધ્યપ્રદેશના ઇન્દોરથી સુરતમાં ચરસની ડિલિવરી કરવા આવેલા યુવકની પોલીસે કરી ધરપકડ...
6 Jan 2023 12:11 PM GMTશહેરના નિયોલ ચેકપોસ્ટ નજીકથી સારોલી પોલીસે ચરસ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવા વર્ષના પહેલા જ દિવસે વડોદરામાં પતંગના દોરાથી યુવકનું ગળું ચિરાતા મોત..
1 Jan 2023 3:33 PM GMTઆજે નવા વર્ષ 2023નો પ્રથમ દિવસ છે. ગઈ કાલે જુના વર્ષને જાકારો આપવા અને નવા વર્ષને વધાવવા યુવાનોમાં ભારે હર્ષોલ્લાસ હતો. પણ વર્ષના પહેલા દિવસે પતંગના...
અમદાવાદ: ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાનું કહી એજન્ટે યુવકને લાખો રૂપિયામાં નવડાવ્યો
30 Dec 2022 11:21 AM GMTઅમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એજન્ટે ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા આપી દસક્રોઈના યુવક સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી.
અંકલેશ્વર : નોબલ માર્કેટ નજીક ઝાડ પર લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...
27 Dec 2022 11:34 AM GMTનોબલ માર્કેટના પાછળના ભાગે ઝાડી ઝાંખરા વિસ્તારમાં ઝાડની ડાળી ઉપર શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
સુરત : ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હોવાના LIVE દ્રશ્યો, RPF જવાને જીવ બચાવ્યો
24 Dec 2022 11:36 AM GMTસુરત રેલ્વે સ્ટેશન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાઈને ફસાઈ ગયો હતો.