સાવરકુંડલામાં મુખ્યમંત્રીનાંહસ્તે લોકાર્પણ , વિવિધ પ્રકલ્પોનું CMએ કર્યું ખાતમુહૂર્ત
અમરેલી જિલ્લાનાસાવરકુંડલા શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાહસ્તે રૂપિયા12,222 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. CM પટેલે આ પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થળો અને હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાહસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનુંલોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગેપૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરીયા,ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય જનક તળાવયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રૂપિયા 12,222 લાખના ખર્ચનાવિકાસલક્ષી કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાહસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તકરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અમરેલીનાચાડીયા ગામેમાતૃભૂમિ વંદના મહોત્સવ અંતર્ગત વિકાસ કાર્યોના મુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેનાહસ્તેકર્યાખાતમુહૂર્તકરવામાં આવ્યું હતું.જેમાંCMએ બાબુભાઈ પેથાણી સરોવરનું ભૂમિપૂજન કર્યું હતું.