New Update
/connect-gujarat/media/post_banners/2611efba9a97b1cdc94d0bfc9854243e044d8a54d51f8c4be9ac82fa9b3d2307.jpg)
અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના વળતરની માંગ કરવામાં આવી છે અને આ બાબતે મુખ્યપ્રધાનને પણ પત્ર પાઠવાવવામાં આવ્યો છે
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પડતા કમોસમી વરસાદથી ખેડૂતોની પરસેવાની કમાણી કમોસમી માવઠા માં સમાઈ ગઈ હોય ત્યારે ધારી ના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દ્વારા ધારી ગીર પંથકમાં પવન સાથે માં ધોધમાર વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય તેનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને ફરી ઉભા કરવા વળતર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા આગળ આવ્યા છે ને મુખ્યમંત્રી સહિત કૃષિમંત્રી અને સચિવો ને લેખીત પત્ર પાઠવીને વળતર મળે તે માટે રજૂઆત કરી છે
Latest Stories