જુનાગઢ : કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું આવતા ખેતી-પાકોનું નુકશાન, ખેડૂતોને આવ્યો માથે ઓઢીને રોવાનો વારો...
કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. તલ, મગ, અડદ સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો