અમરેલી : પ્રગતિશીલ ખેડૂત ટામેટાની ખેતી કરીને અન્ય માટે બન્યા પ્રેરણારૂપ,આધુનિક અને ગાય આધારિત ખેતીથી મેળવી સફળતા
અમરેલી જિલ્લાના કુકાવાવના બરવાળા બાવીસી ગામના પ્રગતિશીલ ખેડૂતે ટામેટાની ખેતીમાં સફળતા મેળવીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.
અમરેલી જિલ્લાના કુકાવાવના બરવાળા બાવીસી ગામના પ્રગતિશીલ ખેડૂતે ટામેટાની ખેતીમાં સફળતા મેળવીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.
ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.
વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.
ભરૂચના આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.
ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા.
ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલખ પાક મળી રહે છે,અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે
માલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી.