ભરૂચભરૂચ: વાગરાને ભેરસમ પંથકના ખેતરો પાણીથી તળાવ બન્યા, ઉદ્યોગોના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે. By Connect Gujarat 26 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં,પવન સાથે વરસેલ વરસાદના કારણે ઠેર ઠેર હોર્ડીંગ્સ થયા ધરાશયી જિલ્લાના ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રોડ પર લગાવેલા હોર્ડિંગસ પડી ગયા હતા By Connect Gujarat 03 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવિશ્વ વિખ્યાત ગીર સોમનાથની કેસર કેરી આ વખતે બજારમાં 15થી 20 દિવસ મોડી આવશે : ખેડૂત ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. By Connect Gujarat 20 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન, વળતર ચુકવવાની ખેડૂતો પાસે માંગ અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના વળતરની માંગ કરવામાં આવી છે By Connect Gujarat 07 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: લખતરમાં કેનાલનું પાણી લીક થતા ખેતરોમાં ફરી વળ્યુ, ઉભા પાકને નુકશાન થતા ધરતીપુત્રોમાં રોષ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે. By Connect Gujarat 19 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ટંકારીયા ગામે કેનાલ લીકેજ થવાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન,વળતરની માંગ ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામે માઇનોર કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે. By Connect Gujarat 18 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો ચિંતાતુર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેળા, એરંડા, જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. By Connect Gujarat 03 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : કાળી મહેનતની કમાણી પર કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોએ કરી સહાયની માંગ. અમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. By Connect Gujarat 02 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતછોટાઉદેપુર: ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન, ભૂમિપુત્રો ચિંતાતુર છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ, ખેતરોમાં પાણી ભરાય ગયા By Connect Gujarat 24 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn