અમરેલી : માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના,પીવીસી પાઇપની બનાવટની બંદૂકમાંથી ફાયર થતા એક બાળક દાઝ્યો

એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

New Update
  • માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

  • ચલાલામાં બનાવટી બંદૂકથી ગંભીર દુર્ઘટના

  • પીવીસી પાઇપથી બનાવેલી બંદૂકથી દુર્ઘટના

  • બાળક આંખના ભાગે પહોંચી ગંભીર ઇજા

  • ફાયરની ઘટના સીસીટીવીમાં થઈ કેદ

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

અમરેલી જિલ્લાના ચલાલામાં માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના બની હતી,એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકનો અખતરો કરવા જતા ફાયર થવાની સાથે જ આંખના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

દિવાળીનો પર્વ આનંદ પ્રમોદ સાથે અઢળક ખુશીઓની પળ લઈને આવે છે,અને આ પર્વમાં ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.પરંતુ ક્યારેક ફટાકડા સાથે કરવામાં આવતા અખતરા જોખમરૂપ પણ સાબિત થતા હોય છે,એવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના ચલાલામાં બન્યો હતો,જેમાં એક બાળક પીવીસી પાઇપમાંથી બનેલી બંદૂકથી અખતરો કરવા જતા અચાનક ફાયર થઇ ગયું હતું,જેના કારણે તેને આંખના ભાગે ગંભીર ઇજા પહોંચે છેઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા,ત્યારે આ ઘટના સૌ કોઈ માટે ચેતવણીરૂપ બની ગઈ છે.વધુમાં તંત્ર દ્વારા પણ આવા જોખમી બંદુક અને ફટાકડા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. 

Latest Stories