ટેકનોલોજી ChatGPTમાં બગ શોધનારને કંપની બનાવશે કરોડપતિ, સમજો બગ શું છે? જો કોઈને ChatGPTમાં મોટો બગ દેખાય,તો તેને કંપની દ્વારા $20,000 અથવા રૂ. 1.6 લાખ સુધી ચૂકવવામાં આવશે.બગ બાઉન્ટી પ્રોગ્રામ ઓછામાં ઓછી $200 અથવા રૂ. 16418 સુધીની રકમ આપશે. By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર:તળાજા માંથી અફીણ અને પોષડોડાનાં જથ્થા સાથે પોલીસે પિતા પુત્રની કરી ધરપકડ પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો By Connect Gujarat Desk 13 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બોટાદ: સાળંગપુરમાં રીક્ષા ચાલકોની હડતાળ,પોલીસની હેરાનગતિના આક્ષેપ સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે. By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મોઢું પાણીની ડોલમાં ડુબેલી હાલતમાં પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ... ફરજ પરના તબીબે નિરાલી બેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ વિચિત્ર મોત અંગે મૃતદેહ જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. By Connect Gujarat Desk 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ATMને કટર વડે કાપી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોની ધરપકડ ATM મશીનને સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat Desk 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ ઉપલેટામાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતા-પિતાને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી ઉપલેટા પોલીસ મથકમાં તરછોડનારના માતા-પિતા સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી By Connect Gujarat Desk 03 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડની દયનીય હાલત,જાળવણી ન થતા લોકોમાં રોષ કુંડની જાળવણી ન થતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડ જે અતિપૌરાણિક કુંડ માનવામાં આવે છે. By Connect Gujarat Desk 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના નવા ચેરમેન તરીકે બળવંત રાઠોડની વરણી તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતીમાં ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી By Connect Gujarat 25 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : 2018થી અધિકારીઓના નાક નીચે ચાલતું રૂ. 18.59 કરોડનું કૌભાંડ ઝડપાયું, ધમધમતી હતી 6 નકલી કચેરીઓ..! સરકારી તંત્રમાં ચાલતા લોલમલોલ વહીવટને કારણે પ્રજાના વેરાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું By Connect Gujarat 11 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn