“એક્સિડન્ટ ઝોન” બનેલા ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડ્યો, અકસ્માતની રાહ જોતું તંત્ર..!
ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો છે અકસ્માત ઝોન, 2 દિવસથી નમી પડ્યો છે સ્ટ્રીટ લાઇટનો પોલ.
ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો છે અકસ્માત ઝોન, 2 દિવસથી નમી પડ્યો છે સ્ટ્રીટ લાઇટનો પોલ.
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતો દાંડી માર્ગ અકસ્માત ઝોન બન્યો છે એક જ અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોના કારણે ગડખોલ પાટિયા નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગની અધુરી કામગીરીના કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે.