ભરૂચ અંકલેશ્વર: ગડખોલની માયાનગરી સોસા.માં તસ્કરો ત્રાટકયા, મકાનમાંથી રૂ.13.66 લાખના દાગીનાની ચોરી ! અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat Desk 14 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભડકોદ્રાની વૃંદાવન સોસા.માં એક જ રાતમાં 3 બાઇકની ચોરી, CCTV ફૂટેજ બહાર આવ્યા અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે By Connect Gujarat Desk 05 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સારંગપુર ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે. By Connect Gujarat Desk 02 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગુજરાત ગુજરાત ગાર્ડિયન કંપનીમાં જર્મનીથી ઈમ્પોર્ટ કરાયેલ રૂ.1.23 કરોડના ચાંદીની ચોરીથી ચકચાર ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ ૧.૨૭ કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 18 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લીંબડીના ખંભલાવમાં ખેતરમાંથી જીરૂની ચોરી, 2 આરોપીની પોલીસે કરી ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરુંના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરું વાઢીને ચોર ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCની લાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં રૂ.80 હજારની ચોરી, ચોરીની ઘટના CCTVમાં કેદ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી રોકડા રૂપિયા 80 હજારની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દેવભૂમિ દ્વારકા : યુવતીને પૈસાદાર થવાનું સપનું આવ્યું ને શિવલિંગની ચોરીનું કાવતરું રચ્યું, 4 શખ્સોની ધરપકડ... દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 28 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પરથી રૂ. 1.85 લાખના મુદ્દામાલની ચોરી મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અગાઉ 4 આરોપી બાદ પોલીસે વધુ એક ઇસમને રૂ. 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો. By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ મૂળ માલિકને કર્યા પરત ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 25 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn