New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
નોટીફાઇડ એરિયા ભાજપ દ્વારા આયોજન
તિરંગા યાત્રા નિકળી
શાળાના વિદ્યાર્થીઓ જોડાયા
રાષ્ટ્રભાવના ઉજાગર કરાય
અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ અને લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ભાજપના પ્રમુખ જય તેરૈયા,આગેવાન જશુ ચૌધરી, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રાષ્ટ્ર ભાવના ઉજાગર કરી હતી.
Latest Stories