અંકલેશ્વર: જુના નેશનલ હાઇવે પર RMPS સ્કૂલ નજીક કાર પલટી જતા અકસ્માત

અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આર.એમ.પી.એસ. સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી.

New Update
00

ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

Advertisment

અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આર.એમ.પી.એસ. સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી. કાર પલટી બાજુમાં આવેલા વરસાદી પાણીના નિકાલની કાંસમાં ખાબકી હતી. કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો આ દ્રશ્યો જોતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

Advertisment
Latest Stories