અંકલેશ્વર: GIDCમાં મેઘા ચોકડી નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આજે સવારે મેઘા ચોકડી નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

New Update
elects

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આજે સવારે મેઘા ચોકડી નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

સ્થાનિક રહેવાસીઓએ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી.માહિતી મળતાં જ ફાયર ફાયટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમયસર કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવને કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ વીજ વિભાગની ટીમો પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામે લાગી ગઈ છે.
Latest Stories