અંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

26મી જનયુઆરીના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

New Update
  • આજે દેશનો 76મો પ્રજસત્તાક પર્વ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • અંકલેશ્વરના રામકુંડમાં આવેલી છે પ્રતિમા

  • સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

  • અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
26મી જનયુઆરીના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર અંકલેશ્વરના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની સ્થાપિત પ્રતિમાને આજરોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ.શાંતિલાલ શાસ્ત્રીના બલિદાનને યાદ કર્યું હતું
Latest Stories