New Update
/connect-gujarat/media/media_files/2025/02/17/hYyzMc5pTNybL4m3G4oS.png)
GIDC પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી. કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો નિલેશ રમેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરની 14 નંગ બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.