અંકલેશ્વર : શહેરના મોદીનગર વિસ્તારમાં ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ,વાહન ચાલકો માટે રાહત

અંકલેશ્વર શહેરના હાંસોટ રોડને અડીને આવેલ મોદી નગર પાસે ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • શહેરમાં ગુંજ પેટ્રોલ પંપનો પ્રારંભ

  • ગુંજ પેટ્રોલ પંપનો થયો શુભારંભ

  • સાધુ સંત અને રાજકીય અગ્રણી રહ્યા ઉપસ્થિત

  • પેટ્રોલ પંપ સંચાલક સુધીર ગુપ્તાને પાઠવી શુભેચ્છા

  • પેટ્રોલ પંપના પ્રારંભથી વાહન ચાલકોને રાહત

અંકલેશ્વર શહેરના હાંસોટ રોડને અડીને આવેલ મોદી નગર પાસે ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર મોદી નગર પાસે ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ આજરોજ થયો હતો. આ પેટ્રોલ પંપના પ્રારંભથી ખાસ કરીને મોદીનગર ઉપરાંત હાંસોટ રોડથી અવરજવર કરતા વાહન ચાલકો માટે રાહત બની રહેશે. આ પ્રસંગે રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ સંચાલક સુધીર ગુપ્તા ઉપરાંત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.અને પેટ્રોલ પંપના સંચાલક સુધીર ગુપ્તાને તેમના નવા સાહસ બદલ શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories