અંકલેશ્વર : શહેરના મોદીનગર વિસ્તારમાં ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ,વાહન ચાલકો માટે રાહત
અંકલેશ્વર શહેરના હાંસોટ રોડને અડીને આવેલ મોદી નગર પાસે ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર શહેરના હાંસોટ રોડને અડીને આવેલ મોદી નગર પાસે ગુંજ પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એમેઝોને ગુરુવારે જાહેરાત કરી કે તે મુંબઈના પસંદગીના વિસ્તારોમાં તેની 10-મિનિટની ડિલિવરી સેવા એમેઝોન નાઉ શરૂ કરી રહી છે. આ સેવા પહેલાથી જ બેંગલુરુ અને દિલ્હીમાં ઉપલબ્ધ છે.
સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સીવીક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
જંગલ વિસ્તારમાં રહેતા સિંહો હવે માનવ વસાહત તરફ આવવા લાગતા લોકોમાં પણ અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે માનવ વસાહત તરફ આવતા સિંહોની અવરજવર મુદ્દે વન વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
બીજા દિવસે પણ અંધારપટ જોવા મળ્યો હતો.નગર સેવા સદન દ્વારા વીજ બિલ ન ભરવામાં આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.
અંકલેશ્વરમાં સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગ પર કચરો નાંખવા માટે ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે