અંકેલશ્વર: ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ઇન્ટર હાઉસ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાય,400 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર હાઉસ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું

a
New Update

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર હાઉસ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું

તારીખ 23-10-2024  બુધવાર લના રોજ શ ગટ્ટુ વિદ્યાલયના  વિદ્યાર્થીઓ  માટે ઇન્ટરહાઉસ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું  ઉદ્ઘાટન મયંક બુચના હસ્તે કરવામાં આવ્યું. તથા સ્પોર્ટ કોમ્પ્લેક્સના અધ્યક્ષ કૃષ્ણસિંહ મહારાઉલજી તેમજ વિવિધ રમતના કોચે પણ હાજરી આપી હતી.આ સ્પર્ધામાં CBSE-116 વિદ્યાર્થીઓ, તેમજ GSEB ના 208 વિદ્યાર્થીઓ  ગુજરાતી મીડીયમ ના 76 વિદ્યાર્થીઓએ  ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું સંચાલન સ્પોર્ટ કો-ઓર્ડીનેટર નીલમ  સુણવા, આશિષ પટેલ, તથા ધર્મેશ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું
#Bharuch #CGNews #Ankleshwar #football #Gattu Vidyalay
Here are a few more articles:
Read the Next Article