ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, જાણો ક્યારે રમશે છેલ્લી મેચ.
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે
રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા જન્મથી જ અંધ છે અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળમાં બી.એડ નો અભ્યાસ કરે છે.
લિયોનેલ મેસ્સી, કૈલિયન એમબાપ્પે અને નેમાર જેવા સ્ટાર ખેલાડીઓથી ભરેલી પેરિસ સેન્ટ-જર્મન ક્લબની ટીમે ગુરુવારે ફ્રેન્ડલી મેચમાં રિયાધને 11થી હરાવ્યું હતું.
18 ડિસેમ્બરની રાત્રે રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું હતું.
FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની છેલ્લી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલની ટીમે શાનદાર જીત મેળવી હતી. તેણે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી કચડી નાખ્યું.
FIFA વર્લ્ડ કપ 2022ની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યા બાદ બ્રાઝિલના ખેલાડીઓએ આ જીત લિજેન્ડ પેલેને સમર્પિત કરી.