અંકલેશ્વર: પોદાર જમ્બો કીડ્સ સ્કૂલ દ્વારા  'પ્લે ડેટ વીથ પેરેન્ટ્સ કાર્યક્રમનું  આયોજન કરાયુ

અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ની શિક્ષિકાઓ દ્વારા હેડ મિસ્ટ્રેસ મનીષા બા ગોહિલના માર્ગદર્શનથી તથા તેમના સહયોગથી પ્લેડેટ એટલે કે વન-ડે કરિક્યુલમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ની શિક્ષિકાઓ દ્વારા હેડ મિસ્ટ્રેસ મનીષા બા ગોહિલના માર્ગદર્શનથી તથા તેમના સહયોગથી પ્લેડેટ એટલે કે વન-ડે કરિક્યુલમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શિક્ષિકાઓએ પદ્ધતિસર અભ્યાસ કરાવ્યો હતો, જેમાં ગ્રીટીંગ ટાઈમ, ઈ.ડી.યુ.ટાઈમ, રાઈમ ટાઈમ, હિન્દી, અન્ડરસ્ટેન્ડિંગ માય વર્લ્ડ તથા લિટ્રેસી આમ પદ્ધતિસર અભ્યાસક્રમ પેરેન્ટ્સ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં ઉપસ્થિત વાલીઓએ સહયોગ આપ્યો હતો.
પ્લે ડેટ વીથ પેરેન્ટ્સનો એક મોટો ફાયદો એ છે કે બાળકોને મહત્વપૂર્ણ કૌશલ્યો શીખવાની સાથે સાથે તેનો અભ્યાસ કરવાની તક મળે છે
Latest Stories