New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ
-
મહાવીર ટર્નિંગ નજીક પ્રારંભ કરાયો
-
ટ્રેડ સેન્ટરમાં અદ્વૈત કેન્સર કેરનું ઉદ્દઘાટન
-
આમંત્રીતો રહયા ઉપસ્થિત
-
કેન્સરની સારવાર અંકલેશ્વરમાં જ મળી રહેશે
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
સુરત બાદ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું આજરોજ ડો.દિવ્યેશ પાઠકના પરિવારના વડીલોના હસ્તે રીબીન કટિંગ થકી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ અદ્વૈતા કેન્સર કેરમાં અદ્યતન સેવાઓ પૂરી પાડવામાં આવશે.લોકોને હવે અંકલેશ્વરમાં જ કેન્સરની સારવાર મળી રહેશે.
આ ઉદ્દઘાટન પ્રસંગે ડો.દિવ્યેશ પાઠક અને આમંત્રિતો તેમજ શુભેચ્છકો સહીત પરિવાજનો,સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories