અંકલેશ્વર : મહાવીર ટર્નીંગ નજીક સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, સંચાલકની ધરપકડ...
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ નજીકથી સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સંચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.