અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં ખાનગી કેન્સર કેર સેન્ટરનો પ્રારંભ કરાયો
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત ટ્રેડ સેન્ટરમાં અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલ અમરેલી ગામ ખાતે 42 એકરથી વધુ જમીન પર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભૂમિપૂજન કરવામા આવ્યું હતું.
જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની તરફથી જે.બી. મોદી કેન્સર હોસ્પિટલને રૂપિયા 50 લાખનું અનુદાન અર્પણ કરી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
રાજ્યના 4 શહેરોમાં હવે કેન્સર હોસ્પિટલનું કરાશે નિર્માણ, ડે.સી.એમ.નિતિન પટેલે આપી માહિતી